Saturday, February 18, 2006


કાર્યક્રમની પરિકલ્પના વિશે કહી રહેલા હેમાંગ પ્રમોદ તન્ના. તેમની જમણે કવિ સંજય પંડ્યા, બાલબારતીના મંત્રીઓ ધર્માંશુ મર્ચંટ અને રમીલા તન્ના તથા ધીરુબહેન પટેલ

2 comments:

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

આજે તમારા સુંદર બ્લોગ પર નેટ પર સર્ચ કરતા કરતા આવી ચઢ્યો અને આનંદ થયો. ગુજરાતી નેટ જગતમાં સ્વાગત છે.

મારી ગુજરાતી વેબસાઈટની જરૂરથી મુલાકાત લેશો અને ત્યાથી તમોને બીજી ઘણી ગુજરાતી વેબજગતની લિંક્સ મળશે.

http://drsiddharth.blogspot.com

સિદ્ધાર્થ શાહ

Anonymous said...

What a nice colored pictures you have on this blog.

Kind regards from The Netherlands!