Monday, September 11, 2006

સહુ ચલો જીતવા જંગ

યાહોમ!

સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
યાહોમ કરીને પડો ફતેહ છે આગે

કવિ નર્મદનું ના ભુલાય એવુ‍ આ ગીત...
ફરી એક વાર સ્વ. અજિત શેઠ અને સંગીત ભવન ટ્રસ્ટનું સર્જન.


Upload music at Bolt

1 comment:

વિવેક said...

આપની પાસે શું આ શૃંખલાની બધી કેસેટ અથવા સીડી ઉપલબ્ધ છે? એની નકલ મળી શકે ખરી? મને લખી જણાવશો?
dr_vivektailor@yahoo.com